માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.....

Gallary


📷 Glimpse of School and activities :-


શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૮ પ્રસંગે ઉપસ્થિત નાયબ કલેકટરશ્રી તથા અન્ય મહેમાનો 

દીકરીની સલામ : દેશને નામ 

21 મી જૂન : વિશ્વ યોગ દિવસ 

બાળ સંસદ ચૂંટણી - 2018

મોડેલ સ્કૂલ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત તત્કાલિન માન. મહેસૂલ મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો

તિથિ ભોજન લેતા શાળાના બાળકો 

મહેંદી સ્પર્ધા 

આરતી શણગાર સ્પર્ધા 

અલૂણા વ્રત્ત નિમિત્તે મિસ ગોરમા સ્પર્ધા 

ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટીંગ 

રક્ષાબંધન પર્વની ઉજવણી સુરત પોલીસ કમિશનર કચેરી, સુરત.

જન્માષ્ટમી પર્વ 

ગુરૂ વંદના કાર્યક્રમ 


સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

નાતાલ પર્વની ઉજવણી

પ્રાર્થના સભા દરમિયાન પ્રયોગકાર્યનું નિદર્શન કરતા શિક્ષિકાબેનશ્રી

દીકરીની સલામ : દેશને નામ