માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......
શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી અરુણાબેન કે. પટેલ વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમની ચાલીસ વર્ષની શિક્ષણ સેવાને બિરદાવતાં વિદાય સમારંભ યોજાયો.