ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે રાજ્યની પ્રાથમિક
શાળાના બાળકોમાં જોવા મળતી વાચન, લેખન અને ગણન સંબંધિત
નબળાઈઓ દૂર કરવા માટે સઘન ઉપચારાત્મક કાર્ય અમલમાં મૂકેલ છે,
જે “મિશન વિદ્યા” ના નામથી ઓળખાય છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની પ્રાથમિક
શાળાઓમાં ગત ગુણોત્સવ-8 ના પરિણામના આધારે 26 જુલાઇ 2018 થી 31
ઓગસ્ટ 2018 સુધી શિક્ષકો દ્વારા ઉપચારાત્મક કાર્ય યોજાશે. જેમાં લક્ષ્યજૂથ તરીકે ધોરણ
6 થી 8 ના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
📚 મિશન વિદ્યા :-