માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......

Sunday, March 18, 2018

Republic Day Celebration-2018


દીકરીની સલામ, દેશને નામ ઉપસ્થિત મહેમાનો તથા ધ્વજ રક્ષક બાળા ગામની સૌથી વધુ સુશિક્ષિત દીકરીના હસ્તે ધ્વજવંદન  પ્રાસંગિક ઉદ્બોધન 


ધ્વજવંદન કરનાર દીકરીનું સન્માન કાર્યક્રમની ક્ષણોદીકરી અને તેના માતા-પિતાનું એચ.એન.વી.ટ્રસ્ટના સૌજન્યથી સન્માન