માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......

Monday, June 12, 2017

shaala praveshotsav-2017

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ 

મુખ્ય મહેમાનશ્રીનું પુસ્તક અને પુષ્પગુચ્છ વડે સ્વાગત 
મહેમાનોનું સ્વાગત 
ઉપસ્થિત મહાનુભાવો 
કાર્યક્રમનું સંચાલન કરતી શાળાની વિદ્યાર્થીની 
મનુષ્ય ગૌરવ ગીત રજૂ કરતી શાળાની બાળાઓ યોગની રજૂઆત દીપ પ્રાગટ્ય 
સ્વાગત પ્રવચન કરતા શ્રી બાલુકાકા 
જીલ્લા પંચાયત સભ્યશ્રીનું સ્વાગત કરતી શાળાની વિદ્યાર્થીની 
તાલુકા પંચાયત સભ્યશ્રીનું સ્વાગત કરતી શાળાની બાળા 
મુખ્ય અતિથી શ્રી ડૉ.આર.કે.પટેલ સાહેબશ્રી દ્વારા પાઠ્યપુસ્તક વિતરણ 
ધોરણ-1 માં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરતા મહાનુભાવો 


શ્રેષ્ઠ બી.આર.સી.તરીકે સન્માનિત શ્રી કિરીટભાઈ પટેલનું શાળા પરિવાર વતી સન્માન કરતા શ્રી બાલુકાકા 
શાળામાં ભણેલ અને પોતાના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર વ્યક્તિ તરીકેનું સન્માન 
એચ.એન.વી.યુવક મંડળ તરફથી તેજસ્વી તારલાઓનું સન્માન 
"બેટી બચાવો, બેટી પઢાઓ" વિષય પર પોતાના વિચારો રજૂ કરતી બાળા 
મુખ્ય મહેમાનશ્રીનું વકતવ્ય 
પ્રતિજ્ઞા પત્રનું વાચન 

વાહન સુવિધા