માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......

Wednesday, September 21, 2016

અભિનંદન

-: અભિનંદન :-

                                 સુરત જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા ઓલપાડ તાલુકાના બીઆરસી કો-ઓ તરીકે કાર્યરત શ્રી કિરીટભાઈ જયંતીભાઈ પટેલનું રાજ્યના શ્રેષ્ઠ બીઆરસી કો-ઓ તરીકે ૫ મી સપ્ટેમ્બર નાં રોજ ગુજરાતનાં રાજ્યપાલ મહામહિમ શ્રી ઓ.પી.કોહલી સાહેબશ્રીના હસ્તે સન્માનિત થતા શાળા પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.