Breaking News

Navaratri Festival

નવરાત્રી પર્વ-2015 


 


15th August 2015

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી Gauri vrat

ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓની ઉજવણી

મ્હેંદી સ્પર્ધા 

મ્હેંદી સ્પર્ધા 

આરતી શણગાર સ્પર્ધા 

આરતી શણગાર સ્પર્ધા 

મિસ ગોરમા સ્પર્ધા 

મિસ ગોરમા સ્પર્ધા 

શાળા પ્રવેશોત્સવ-2015

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2015 


દિપ પ્રાગટ્ય કરતાં મહાનુભાવોશબ્દો દ્વારા સ્વાગત કરતા ગામના આગેવાનશ્રી બાલુભાઈ ડી.પટેલશ્રી આત્મારામ પરમાર સાહેબશ્રીનું સ્વાગત કરતી શાળાની બાળા


શાળાના તેજસ્વી તારલાઓનું સન્માનઆંગણવાડીના બાળકોની પ્રવેશ વિધિ


આંગણવાડીના બાળકોની પ્રવેશ વિધિ


પ્રાસંગિક ઉદબોધન કરતાં મુખ્ય મહેમાનશ્રી

શાળાના બાળકોને ભોજન પિરસતા માનનીય ઉપાધ્યક્ષશ્રી, વિધાનસભા, ગુજરાત.


-: વિશ્વ યોગ દિવસ :- 

 

 

Child Film Festival-2015બાળ ફિલ્મ મહોત્સવ-2015 માં માસમા પ્રાથમિક શાળાની સિદ્ધિ

                               રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદ દ્વારા બાળકો-શિક્ષકોની ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ત્રણ ઝોનમાં બાળ ફિલ્મ મહોત્સવ-2015 નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાના ફિલ્મ મહોત્સવનું આયોજન તારીખ 16 માર્ચ થી 18 માર્ચ ના દિવસોમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મહોત્સવમાં આવેલ ફિલ્મોનું સ્ક્રિનીંગ યોજવામાં આવ્યું હતું, જેમાં માસમા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા નિર્મિત ફિલ્મ " ખુશી" ને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી. આ ઉપરાંત આ ફિલ્મના નિર્દેશન માટે શાળાના શિક્ષક શ્રી બ્રિજેશકુમાર આઈ.પટેલને બેસ્ટ ડાયરેક્ટરનું સન્માન મળેલ છે. 


મહોત્સવમાં સંબોધન કરતા જી.આઈ.ઈ.ટી.ના નિયામકશ્રી ડૉ.ટી.એસ.જોષીસાહેબ

ફિલ્મ સ્ક્રિનીંગ દરમિયાન ફિલ્મના વિવિધ પાસાઓની ચર્ચા કરતા તજજ્ઞશ્રીઓ

ફિલ્મ મહોત્સવના પરિણામની જાણકારી આપતા જાણીતા અભિનેતા શ્રી કિરણભાઈ જોષી


જી.આઈ.ઈ.ટી.ના નાયબ નિયામકશ્રીના હ્સ્તે બેસ્ટ ફિલ્મ માટેનું સન્માન સ્વીકારતા શાળાના શિક્ષકશ્રી 

મહાનુભાવના  હસ્તે બેસ્ટ ડાયરેક્ટરનું સન્માન સ્વીકારતા શિક્ષકશ્રી


પ્રમાણપત્ર અને ટ્રોફી સાથે શિક્ષકશ્રી

Educational Tour


મલ્લિકાર્જુન મહાદેવ મંદિર, મજીગામ, ચીખલી. જીવન કૌશલ્ય આધારીત બાળમેળો