માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે.......

Friday, December 26, 2014

નાતાલ પર્વની ઉજવણી

                                            

                                       શાળામાં ઇસુ ખ્રિસ્તના પ્રેમના પર્વ નાતાલની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના એક બાળક સાંતા ક્લોઝ બની બાળકોને ચોકલેટ, બિસ્કિટ વગેરેની ભેટ આપી હતી. શાળાના બાળકો તથા શિક્ષકોએ નાતાલ અને સાંતા ક્લોઝની કેટલીક રસપ્રદ બાબતો રજૂ કરી હતી.