માસમા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે......

Saturday, September 13, 2014

Exposure Visit

ચિંતન શિબિર અંતર્ગત શાળા મુલાકાત

                        ઓલપાડ તાલુકાના વિવિધ સરકારી વિભાગના અધિકારીશ્રીઓની ચિંતન શિબિર વાઈબ્રન્ટ મુકામે યોજાઈ હતી. જે અંતર્ગત રવિવાર તારીખ : 6/09/2014 ના રોજ તમામ અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી હતી.