અલૂણા વ્રત નિમિત્તે શાળામાં કન્યાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની બોલતી તસ્વીરો..........
મિસ ગોરમા સ્પર્ધા |
આરતી શણગાર સ્પર્ધા |
શાળાની બાળાઓ જવારા સાથે |
શાળાની બાળાઓ જવારા સાથે |
શાળાની બાળાઓ કલાત્મક આરતીઓ સાથે |
બાળાઓ દ્વારા તૈયાર થયેલ આરતીઓ |
બાળાઓ દ્વારા તૈયાર થયેલ આરતીઓ |
મહેંદી સ્પર્ધા |
મહેંદી સ્પર્ધા |
મહેંદી સ્પર્ધા |