પ્રભાતફેરી |
પ્રભાતફેરી વખતે.... |
ધ્વજવંદન વિધી......... |
રાષ્ટ્રધ્વજને સલામી.... |
લહેરાતો તિરંગો........ |
ઉપસ્થિત મહાનુભાવો |
રાષ્ટ્રગીતનું ગાન |
શાળાના બાળકો |
ભારતવર્ષના 67 માં સ્વાતંત્ર્ય પર્વની શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ શુભ દિને શાળાના બાળકો-શિક્ષકોએ ગામની અંદર બેંન્ડ અને નારાઓ તથા દેશભક્તિના ગીતો સાથે રેલી કાઢી હતી. જેમાં વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા. ત્યાર બાદ શાળામાં ગામના સરપંચશ્રી તથા શાળાને દત્તક લેનાર શ્રી બાબુભાઈ સવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સભ્યશ્રી વિનોદભાઈ પટેલ, સી.આર.સી.કો.ઓ., ગ્રામ પંચાયત્ના સભ્યો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.