સતત વિકસતા વિજ્ઞાન અને
ટેકનોલોજીના યુગમાં શિક્ષણની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વિનિયોગ અનિવાર્ય થઈ પડે
છે. શાળાની ગતિવિધિઓ અને વિકાસગાથાને વિશાળ સમુદાય સમક્ષ મૂકવાની ઇચ્છાઓને
મૂર્તિમંત સ્વરૂપ આપી રહ્યા છીએ. શાળાની શૈક્ષણિક બાબતો, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સમુદાયની સામેલગીરી વગેરેને લગતી વિગતો
નિયમિતપણે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયાસ રહેશે. શાળાના કાર્યની ગુણવત્તા સુધારણા
માટેના આપના સૂચનો સદા આવકાર્ય છે.